Zixon

Website Contact the business

Zixon ZIXON | PREMIUM MENSWEAR
For Men Who Define Their Own Style. Premium Fits • Refined Details • Modern Style
📍 Surat, Gujarat
(1)

Premium Menswear for the Modern Gentleman. Shirts • T-Shirts • Co-ords • Bottomwear
Premium Quality | Refined Style | Modern Fits
📍 Surat, Gujarat
📲 DM / WhatsApp for Orders & Enquiries
ZIXON — Wear Your Identity.

07/09/2026

🇮🇳

31/08/2026
🙏 14 પાટીદાર શહીદ વીરોની શહાદત એળે નથી ગઈ... 🙏તેનું જીવતું-જાગતું ઉદાહરણ આજે AIIMS મેડિકલ વિભાગનું છે.આવા અનેક સરકારી દફ...
26/08/2026

🙏 14 પાટીદાર શહીદ વીરોની શહાદત એળે નથી ગઈ... 🙏
તેનું જીવતું-જાગતું ઉદાહરણ આજે AIIMS મેડિકલ વિભાગનું છે.
આવા અનેક સરકારી દફતરો અને સંસ્થાઓમાં પણ પાટીદાર સમાજ તેમજ અન્ય સવર્ણ સમાજોને મળેલા લાભો એ શહીદ વીરોના સંઘર્ષની યાદ અપાવે છે.
આજે 26 ઓગસ્ટના દિવસે તે 14 શહીદ વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 🕯️🌹
🕯️ આપ શહીદ વીરોની યાદ અને આપનો સંઘર્ષ હરંમેશા અમારા દિલમાં પ્રજ્વલિત રહે. 🕯️
શહીદ વીરો અમર રહો...
જય સરદાર... જય પાટીદાર... 🙏
પાટીદાર અનામત આંદોલન સમિતિ

26/08/2026

🕯️ શહીદોને શત શત નમન...🙏🙏

આજે 26 ઓગસ્ટ-2026 એ દિવસ, જ્યારે પાટીદાર સમાજના હક્ક અને ન્યાય માટેના સંઘર્ષમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ યુવાનોને હૃદયપૂર્વક યાદ કરવાનો દિવસ છે.

તેમનું બલિદાન માત્ર એક સ્મૃતિ નથી, પરંતુ સમાજના હક્ક, એકતા અને સંઘર્ષની અમર ગાથા છે અને તેમના બલિદાનને હંમેશા જીવંત રાખવાની જવાબદારી આપણી સૌની છે.

🙏 આજે સાંજે દરેક પાટીદાર પરિવારને વિનમ્ર અપીલ:-
ઘરે એક દીવો પ્રગટાવી, મૌન પ્રાર્થના સાથે શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.

🕯️ શહીદો અમર રહો...
🕯️ તમારું બલિદાન સદાયને માટે યાદ રહેશે.

જે સંઘર્ષે ઇતિહાસ રચ્યો, આજે તેના 11 વર્ષ…પાટીદાર ક્રાંતિ દિવસની સૌ પાટીદાર ભાઈઓ-બહેનોને હાર્દિક શુભકામનાઓ. 🙏આજનો દિવસ મ...
25/08/2026

જે સંઘર્ષે ઇતિહાસ રચ્યો, આજે તેના 11 વર્ષ…

પાટીદાર ક્રાંતિ દિવસની સૌ પાટીદાર ભાઈઓ-બહેનોને હાર્દિક શુભકામનાઓ. 🙏

આજનો દિવસ માત્ર આંદોલનની યાદ નહીં, પરંતુ અધિકાર, એકતા અને સંઘર્ષની ગાથા છે.

11 વર્ષ પહેલાં શરૂ થયેલી આ લડતમાં અનેક યુવાનોની મહેનત, કુરબાની અને સંઘર્ષના પરિણામે પાટીદાર સમાજ સહિત અનેક અનામતથી વંચિત સમાજોને EWS અનામત, બિનઅનામત આયોગ-નિગમ અને વિવિધ શૈક્ષણિક-રોજગારની તકો મળી.

આ લડાઈ કોઈ એક વ્યક્તિની નહોતી, સમગ્ર સમાજની એકતા અને શક્તિનું પરિણામ હતી.

આંદોલન દરમિયાન પોતાના જીવાત્માની આહુતિ આપનાર શહીદ પાટીદાર યુવાનોને શત-શત નમન અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. 🙏

સંઘર્ષ આપણો હતો, સફળતા સમગ્ર સમાજની છે.
એકતા, અધિકાર અને આત્મસન્માનની આ યાત્રા અવિરત ચાલતી રહે.

પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભકામનાઓ. 🚩

Address

Shop Number 3, 4 Swastham Square, Opp. Pujan Plaza Near Vanmali Junction, Puna Canal BRTS Road, Surat/
Surat
395010

Alerts

Be the first to know and let us send you an email when Zixon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Zixon:

Shortcuts

Share