12/04/2024
।।હરે કૃષ્ણ।।
।।રાધે રાધે।।
આપણી ધ રાઈડર શોપને આજે ૭ વર્ષ સફળતા પૂર્વક પુર્ણ કરી આઠમા વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે. આ સફળતામાં મારા માતાપિતા, ભગવાન, મિત્રો, વડીલો અને સ્નેહીજનો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.તમારો આશિવૉદ અને સાથ બનાવી રાખજો 🙏🙏🙏🙏🙏....,