22/08/2026
🚨 WE ARE HIRING | KISHOR HOSIERY 🚨
કિશોર હોસિયરી, ડીસા ખાતે વિવિધ પદો માટે ફુલ ટાઈમ સ્ટાફની જરૂરિયાત છે.
🔹 GST Accountant
🔹 Sales & Store Executive
🔹 Marketing Executive – Field Touring
🔹 Collection Executive
✅ Graduate Candidates
✅ 2–3 Years Relevant Experience
✅ Attractive Salary + Incentives
✅ Gujarat & Rajasthan માટે Field Opportunities
📍 Location: Deesa, Gujarat
📞 Call / WhatsApp: 7978967221
📧 [email protected]
જો તમે યોગ્ય ઉમેદવાર હો અથવા તમારા કોઈ ઓળખીતાને નોકરીની જરૂર હોય તો આ પોસ્ટ જરૂર શેર કરો. 🙏