મામાનું ઘર - મોડાસા

મામાનું ઘર - મોડાસા મામાનું ઘર - offers Children Readymade Garment, Accessories, Travel & Sport Gears, Feeding, Bed Time & Gift Articles at the one place.

ONE STOP SOLUTION FOR PARENTS

અનન્ય - નવીન - ગુણવત્તા - ઉપલબ્ધતા તેમજ સૌથી અગત્યનું વ્યાજબી ભાવ અને વિશ્વનીયતાના સિદ્ધાંતો સાથે મોડાસામાં સૌ પ્રથમ વાર એક જ છત નીચે મામાનું ઘર લાવવા જઈ રહ્યું છે : ચિલ્ડ્રનવેર - રમકડાં - ગિફ્ટ - રમત ગમતના સાધનો સાથેનો અદ્યતન શો રૂમ. જેમાં સૌ માતા-પિતા અને દાદા-દાદી પોતાના બાળકો માટે અમદાવાદ-મુંબઈ-દિલ્લી જેવા શહેરોમાંથી પસંદ કરેલી આકર્ષક વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએથી

મેળવી શકસે. આપના નવજાત બાળક થી લઈને ૧૨ વર્ષ સુધીના બાળકો માટેના કપડાં, રમકડાં, ભેટ-સોગાદ, રમત-ગમતના સાધનો, સાઇકલ, નવજાત બાળક માટે ખોરાક, ઘોડિયા, પ્રવાસ દરમિયાન જરૂરી સાધન, બાબાગાડી, ડાયપર વગેરે વસ્તુઓ એક જ જગ્યા એટલે કે - મામાનું ઘર - માં થી મેળવી શકસો.

આજ વિશ્વાસ સાથે આપ સૌ મોડાસાના નાગરિકોને અમારા નવા સાહસમાં સહભાગી બનવા આમંત્રિત કરીએ છીએ. તારીખ ૧૧ ઓક્ટોબર ના રોજ શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી અમે અમારા નવા સોપાન : મામાનું ઘર ને આપણા શહેર મોડાસામાં લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ સોમવાર થી શનિવાર દરમ્યાન સવારના ૯ થી સાંજના ૮ વાગ્યા સુધી મુલાકાત લઇ શકસો.

મામાનું ઘર - મોડાસા
બી - ૧૦૨, પાવન સિટી, મેઘરજ રોડ, મોડાસા.

ચિરાગ પોકાર +૯૧ - ૭૦૬૯ ૨૧૧ ૨૧૧

Address

B-101 , Riverside Complex, Nr. IOCL Petrol Pump, Samlajiroad
Modasa
383315

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 10am - 8pm

Alerts

Be the first to know and let us send you an email when મામાનું ઘર - મોડાસા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share