Mahadev dresses

Mahadev dresses We are dealing in Men’s wear, Ladies wear, children wear, Ethnic wear, Saree, accessories etc. at very Reasonable price.

27/08/2026

"Is Rakhi, surprise your sister with elegant sarees & ethnic wear from Mahadev Dresses! 🛍️✨
Bring home smiles, love, and the perfect traditional outfits this festive season.
📍 Visit Mahadev Dresses for the ultimate Rakhi collection!

: ⁠

25/08/2026

New Rakshabandhan Collection Arrived 😍

Visit Store for many more collection 💫

24/08/2026





24/08/2026

Size: 6 months to 3 years

સ્ટાફની જરૂર છેઅમારા શોરૂમ પર કામ કરવા માટે સ્ટાફની જરૂર છે.👨 પુરુષ (Men) | 👩 મહિલા (Women)💰 સારો પગાર ધોરણ અને બોનસઅનુભ...
13/08/2026

સ્ટાફની જરૂર છે

અમારા શોરૂમ પર કામ કરવા માટે સ્ટાફની જરૂર છે.

👨 પુરુષ (Men) | 👩 મહિલા (Women)

💰 સારો પગાર ધોરણ અને બોનસ
અનુભવ અનુસાર સારો પગાર મળશે.

👥 જોડાવો અમારી ટીમ સાથે
અનુભવ હોય કે ન હોય, કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ.

🏆 સારા કામ માટે મેળવો બોનસ
તમારી મહેનતના યોગ્ય મૂલ્યાંકન સાથે મેળવો આકર્ષક બોનસ.

📞 સંપર્ક:

Mo. 9978280599
9726442075

📍 મહાદેવ ડ્રેસીસ

સરનામું: નવા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં,
ટાવર રોડ, સંતરામપુર.

નોકરીની જરૂરીયાતો.મહાદેવ ડ્રેસીસ.નીચે આપેલ જગ્યા ખાલી છે.*સેલ્સમેન.*સેલ્સગર્લ.*હેલ્પર.જરૂરિયાતો.*સારી કમ્યુનીકેશન સ્કિલ....
12/06/2026

નોકરીની જરૂરીયાતો.
મહાદેવ ડ્રેસીસ.

નીચે આપેલ જગ્યા ખાલી છે.
*સેલ્સમેન.
*સેલ્સગર્લ.
*હેલ્પર.

જરૂરિયાતો.
*સારી કમ્યુનીકેશન સ્કિલ.
*સ્વભાવમાં નમ્ર અને ગ્રાહકમૈત્રી.
*કપડાં/રિટેલનો અનુભવી તથા બિનઅનુભવી.
*ઈમાનદાર અને જવાબદાર અને મહેનતુ.
ફાયદા.
આકર્ષક પગાર ધોરણ
સેલ્સ ઉપર સારું બોનસ.

*શોરૂમ ના સરનામા પર રુબરુ મળવું.
*સંતરામપુર લોકલ રહેતા સેલ્સમેનને પ્રાધાનય.
*સંતરામપુર થી મહત્તમ 7km સુધી લોકોએ સંપર્ક કરવો.

સ્થળ.
મહાદેવ ડ્રેસીસ
સ્વામિનારાયણ મંદિર ની બાજુમાં.
ટાવર રોડ.
સંતરામપુર.
મો. 9978280599
9726442075.

09/05/2026

કપડાના શોરૂમ માટે સ્ટાફ ની જરૂર છે.
જેન્ટ્સ અને લેડિસ બંનેની જરૂર છે.
પહેલા તે પહેલા ધોરણે સ્ટાફ લેવામાં આવશે.
સ્થળ: મહાદેવ ડ્રેસીસ, નવા સ્વામિનારાયણ મંદિર ની બાજુમાં,
ટાવર રોડ, સંતરામપુર.
મો. 9978280599, 9726442075.
ખાસ નોંધ. સંતરામપુર થી ફક્ત 7km સુધીના લોકોએ સંપર્ક કરવા વિનંતી.

We are dealing in Men’s wear, Ladies wear, children wear, Ethnic wear, Saree, accessories etc. at very Reasonable price.

Address

Near New Swaminarayan Temple, Tower Road
Santrampur
389260

Opening Hours

Monday 9am - 8:30pm
Tuesday 9am - 8:30pm
Wednesday 9am - 8:30pm
Thursday 9am - 8:30pm
Friday 9am - 8:30pm
Saturday 9am - 8:30pm
Sunday 9am - 5pm

Telephone

+919328279100

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahadev dresses posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mahadev dresses:

Shortcuts

Share

Category