17/09/2026
જરદોશી વર્કશોપ
અમે તમને બિલકુલ પહેલેથી જરદોશી નું વર્ક શીખવાડશો
જો તમારે વર્કશોપ જોઈન્ટ કરવું હોય તો નીચે આપેલા નંબર પર મને અત્યારે જ whatsapp કરવું “વર્કશોપ” 9904355541
વર્કશોપ તારીખ (૨ ડે) 21/22 September
વર્કશોપ નો ટાઈમ 2to3 online
Motavaracha:- 3to4 offline
Yogichok :- 3to4 offline
Katargam:- 10to11 offline
તમારે પેમેન્ટ ૧૯૯ કરવાનું રહેસે
Payment કરેલો સ્ક્રીન શોટ મને મોકલવાનો રહેસે
પછી હું તમને ગ્રુપ માં એડ કરીશ પછી તમારે એ ગ્રુપ માં લિન્ક આવશે
તો જલ્દી થઈ બૂક કરવી શકો છો
થોડી તમારી માહિતી મને આપજો
તમારું નામ=
તમે ક્યાં રહો છો=
તમને ખાટલી વર્ક આવડે છે=