09/08/2026
📢 અમારી ટીમમાં જોડાવાની તક! 🤝
Stitching Point Fabrics ખાતે અમારી ટીમમાં Salesman અને Helper માટે ભરતી શરૂ છે.
👔 Salesman માટે:
• ગ્રાહકો સાથે સારી વાતચીત કરવાની આવડત
• કપડાંની જાણકારી
• Salesનો અનુભવ હોય તો પ્રાથમિકતા
🧵 Helper માટે:
• દુકાનનું દૈનિક કામકાજ સંભાળવું
• માલ ગોઠવવો
• ગ્રાહકોને મદદ કરવી અને અન્ય જવાબદારીઓ
📍 સરનામું:
1925, ઘંટી શેરી, કબૂતરખાના, લીંબડા ચોક, ભાગળ, સુરત, ગુજરાત – 395003
📞 સંપર્ક: 8000064052