Sukan Heritage

Sukan Heritage Designer Sarees, Designer Dresses, Ladies Trousers, Western Outfits, Kurtis and many more.

*ભવ્ય ગુરૂવંદના કાર્યક્રમ*સોનગઢ રત્નાશ્રમ ના વિધાર્થીઓ  નું ઘડતર કરનાર ઘડવૈયા સર્વે ગુરૂજનો.. 🙏🏻🙏🏻
10/07/2023

*ભવ્ય ગુરૂવંદના કાર્યક્રમ*
સોનગઢ રત્નાશ્રમ ના વિધાર્થીઓ નું ઘડતર કરનાર ઘડવૈયા સર્વે ગુરૂજનો.. 🙏🏻🙏🏻

.      *'શ્રી કચ્છી મેડિકોઝ એસોસીએશન"*  🩺 મુંબઈના ડૉ.ધીરજભાઈ બૌવા સાહેબ. કો-ઓર્ડિનેટર ...વોરા વસંતભાઈ & રત્નાશ્રમ તરફથી ...
25/06/2023

. *'શ્રી કચ્છી મેડિકોઝ એસોસીએશન"*
🩺 મુંબઈના ડૉ.ધીરજભાઈ બૌવા સાહેબ. કો-ઓર્ડિનેટર ...વોરા વસંતભાઈ & રત્નાશ્રમ તરફથી હિતેશભાઈ અમિતભાઇ. રાહુલભાઈ. મયુરભાઈ.ટીમ સાથે વ્યવસ્થાપકો દ્વારા તમામ બાળકોનું *હેલ્થ ચેકઅપ* આજ રોજ ફુલ બોડી ચેકઅપનું 24/25 તારીખ માં આયોજન કરવામાં આવેલ..ટોટલ રત્નાશ્રમ ની સંખ્યા 472 + 82 વિશ્રાંતિ વાળા વિદ્યાર્થીઓની ચેકીંગ કરવામાં આવેલ.....
👉🏻 રત્નાશ્રમ (સોનગઢ)મેડિકલ ટીમ દ્વારા ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ 🩺💐💐🙏🏻🙏🏻

પાલીતાણા જાત્રા. અને સોનગઢ રતનાશ્રમ માં 99 મી ઘ્વજા મહોત્સવ
26/05/2023

પાલીતાણા જાત્રા. અને સોનગઢ રતનાશ્રમ માં 99 મી ઘ્વજા મહોત્સવ

24/05/2023

પરમાત્મા ની સામે જે મન મૂકી ને નૃત્ય કરે એને કોઈ ભવ માં મદારી ઓ સામે નાચવું ન પડે.. એટલે બધા મન મૂકી ને મહોત્સવ ને માણજો

સોનગઢ રત્નાશ્રમ ખાતે 99 મી દેરાસરની વાર્ષિક ધ્વજા
24/05/2023

સોનગઢ રત્નાશ્રમ ખાતે 99 મી દેરાસરની વાર્ષિક ધ્વજા

એકમેકના વિશ્વાસ ને તાંતણે ગુંથાયું છે લગ્નજીવન,સુખ -દુઃખની વહેંચણીથી થયા તાર મજબૂત છે લગ્નજીવન,સ્નેહ કેરો રંગ ચડે પાકોને...
29/04/2023

એકમેકના વિશ્વાસ ને તાંતણે ગુંથાયું છે લગ્નજીવન,
સુખ -દુઃખની વહેંચણીથી થયા તાર મજબૂત છે લગ્નજીવન,
સ્નેહ કેરો રંગ ચડે પાકોને રગબેરંગી બને નું લગ્નજીવન,
બસ આમજ એકમેક સંગે અવિરત વહેતું રહે આપનું લગ્નજીવન....🍫💐🎂💗

Kutchi work New
04/04/2023

Kutchi work New

04/04/2023
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન યાત્રા🙏🏻🙏🏻
30/12/2022

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન યાત્રા🙏🏻🙏🏻

Address

Thane
400080

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919322849362

Website

Alerts

Be the first to know and let us send you an email when Sukan Heritage posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share