31/07/2026
આજરોજ બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે અનુસૂચિત જનજાતિ જિલ્લા મોરચો તેમજ મંડળ મોરચાની ટીમો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સામાજિક આગેવાનો સાથે પૂજ્ય સંત રોહીદાસજી ની 650મી જન્મ જયંતિ ઉજવવા માટે ભારત સરકારે નિર્ધાર કરેલ હોય જેની કળશ યાત્રા ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ એમની જન્મભૂમિ ઉપરથી નીકળેલ હોય જે યાત્રા શનિવારના સવારે અંબાજી મુકામે આગમન થવાનું હોય આ યાત્રાનું વધારેમાં વધારે લોકો સન્માન દર્શન કરે એના આયોજન માટે બેઠક રાખવામાં આવેલ હતી બેઠકમાં સૌ સાથે મળીને ઉમળકા ભેર યાત્રામાં જોડાવા માટે આહવાન કરેલ...