13/07/2026
પ્રી -ઓડર ટાઈમ
કાલનું સ્પેશિયલ હેલ્ધી મેનુ! 🟢ઘર જેવું શુદ્ધ, ટેસ્ટી અને ૧૦૦% હેલ્ધી📅 આવતીકાલનું સ્પેશિયલ મેનું:
🥞 હાઇ-પ્રોટીન મિક્સ સ્પ્રાઉટ્સ ચીલા (૩ નંગ) 🥞(ફણગાવેલા મગ અને મિક્સ કઠોળના લાઈવ ઉતારેલા ગરમાગરમ ચીલા, જેમાં ઝીણા સમારેલા વેજીટેબલ્સ અને મસાલાનું પરફેક્ટ મિશ્રણ છે. ધી/ બટર / લો-ઓઇલ ઓપ્શન ઉપલબ્ધ.
🍯 સાથે મળશે: સ્પેશિયલ ઘરની બનેલી ફ્રેશ લીલા ધાણા અને શેકેલા સીંગદાણાની ટેસ્ટી ચટણી!
💰 સ્પેશિયલ લોન્ચ પ્રાઇસ:૧ પ્લેટ (૩ ચીલા + ચટણી): માત્ર
ઓઇલ RS ૭૯
બટર - ધી RS ૮૯
ઓર્ડર બુકીગ ટાઈમ આજે રાત્રે ૯ વાગીયા પહેલા પેમેટ કરી ઓર્ડર બુક કરવો
M ૯૦૧૬૨૧૪૦લ્પ